હરસ માસા, ડાયાબીટીસ, પથરી જેવી બીમારી નો ઘરે ઈલાજ કઈ રીતે કરશો ???

હરસ માસા, ડાયાબીટીસ, પથરી જેવી બીમારી નો ઘરે ઈલાજ કઈ રીતે કરશો…..

હરસ મસા:-
હરસ મસા બિમારી ઘણી પિડા દાયક બિમારી છે જો તે થાય તો નીચેની બાબતો ખાસ ધ્યાન મા રાખો અને તેને અનુસરો ચોક્કસ થી ફાયદો થશે.ગરમ ખોરાક બંધ કરવાથી મસા મા પડતુ લોહી બંધ થાય છે.મસા પર કેરોસીચોપડવાથી મસા સુકાઈ જાય છે.ઘી મા તળેલુ સુરણ ખાવાથી હરસ મસા મટે છે.હળદર શેકી તેનું ચૂર્ણ કુવારપાઠાના ગર્ભ મા ભેળવી સાત દિવસ સુધી ખાવું. જરુર પડે તો વધુ દિવસ કરવુ.
હરસ મસા ની બિમારી મા અજમો અને ગોળ પણ ઘણો ઉપયોગી સાબિત થાય છે અજમો અને ગોળ 6 ગ્રામ જેટલું સવાર સાંજ પાણી સાથે લેવાથી ચોક્કસ ફાયદો થાય છે.હળદરનુ ચૂર્ણ લેવાથી હરસ મસા મટે છે.ગરમા ગરમ શેકેલા ચણા ખાવાથી મસા માથી લોહી પડતુ બંધ થાય છે. મસુર ની ડાળ અને છાસ રોજ ખાવાથી રાહત મળે છે.ભોજન કરી લીધા બાદ સૂંઠ અને જીરુ નુ ચૂર્ણ દહી સાથે લેવાથી ઘણો ફાયદો થાય છે. મિત્રો આમજ ઘર બેઠા આ બધી બાબતો નુ ખાસ ધ્યાન રાખવાથી ચોક્કસ મસા ની તકલીફ મા રાહત મળશે હવે જોઈ એ ડાયાબીટીસ મા કઈ રીતે રાહત મળશે.

ડાયાબીટીસ ક્યારેય એક સાથે મટતી નથી તેની માટે ધીરજ પુર્વક કામ લેવું પડે છે. આ માટે ઘર બેઠા સારવાર કરવામા કઈ બાબતો નુ ધ્યાન રાખવુ તે ચાલો જોઈએ.
50 ગ્રામ લીલી હળદર,કાળી તુલસી ના પાન 10 નંગ, બીલી પત્રના પાન 30 નંગ વાટીને એક ગ્લાસ પાણી મા રાત્રે ભીજાવી, સવારે ખુબ મસળી, કપડાથી ગાળી ધર્મે કોઠે પીવું. આ પાણી પીધા પછી 1 કલાક કાઈ ખાવું પીવું નહી એકવીસ દિવસ સતત આમ કરતા રહેવાથી ડાયાબીટીસ ઘટે છે આ ઉપરાંત જુવાર ની વાણી નો નાસ્તા મા ઉપયોગ કરવો. સીંઙણગતેલ નો ઉપયોગ ઓછો કરવો તેના બદલામા સોયાબીન તેલ નો ઉપયોગ કરવો. જાંબુના ઠળીયા સુકવી અને તેને ખાંડી ચૂર્ણ બનાવવુ. આ ચૂર્ણ દિવસ મા બે વાર લેવાથી ફાયદો થશે. વીસ ગ્રામ મેથી બે ગ્રામ હળદર 1 કપ પાણી મા પલાળી સવારે મસળી પાણી ગાળી લો આ પાણી રોજ નરણે કોઠે પીવું.
મિત્રો આવી સામાન્ય ઘરગુથ ઉપાય થી આવા રોગ મા રાહત મળે છે અને મટાડી પણ શકાય છે અમારી માહીતી તમને કેવી લાગી તેનો અભિપ્રાય અમને Comment બોક્સ મા આપજો અને આ માહીતી અન્ય લોકો સુધી પહોંચાડવા માટે શેર કરજો આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *