સૌ ને હસાવનાર ખજુરભાઈ નો આજે જન્મ દીવસ છે

સૌ ને હસાવનાર ખજુરભાઈ નો આજે જન્મ દીવસ છેતેવો કેરેક્ટર મા એટલા ઘુસેલા છે કે આપણે તેમનુ સાચુ નામ પણ નથી ખબર હોતી તેમનુ સાચુ નામ નીતિનભાઈ જાની છે. તેમનુ વતન સુરત છે તેવો એ બારડોલી મા અભ્યાસ કર્યો છે અને સારો એવો અભ્યાસ કરેલો છે અને અનુસ્નાતક કક્ષા નો ડીગ્રી તેઓ એ પુના મા મેળવી છે આપણ ને એ ખ્યાલ નહી હોય કે આપણ ને સૌ ને હસાવનાર ખજુરભાઈ MCA MBA કરેલું છે અને હાલ મા LLB નો અભ્યાસ પણ ચાલુ છે
Divya bhaskar ના એક ઇન્ટરવ્યુ મા તેવો એ આ બધી બાબતો જણાવી અને તેવો એ જણાવ્યું કે તેવો એ સખત મહેનત કરી આ જગ્યા એ પહોંચ્યા છે પરીવાર સાથે જોઈ શકાય તેવા શો કરવા તેવો ને ગમે છે જીગલી અને ખજુર ના વિડીઓ એ દેશ વિદેશ મા પણ ડંકો વગાડયો છે અને સૌ ને હસાવે છે.

ખજુરભાઈ એ 1 વર્ષ IT ફીલ્ડ મા જોબ પણ કરી છે અને ખજુરભાઈ એ ઘણો સંઘર્ષ કર્યો છે 1 વર્ષ બોલીવુડ મા પણ નોકરી કરી છે ખજુરભાઈ પોતાના પિતા ને ગુરુ માને છે આપણને સૌને હરાવનાર ખજુરભાઈ ને જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *