આ વસ્તુ ના સેવન થી કેલ્શિયમ ની ઉણપ થશે દુર અને હાડકા થશે મજબુત

આપણા શરીર મા કેલ્શ્યમ ની જરુર ખુબ વધારે હોય જે જેમ વિટામીન ની જરુર હોય એમ કેલ્શિયમ ની આવશ્યકતા હોય છે આપણા દરેક હાડકા અને દાંત જેવી જગ્યા એ કેલ્શિયમ ની વિશેષ જરુરીયાત રહે છે. જો પુરતા પ્રમાણમાં કેલ્શિયમ ન મળે તો અનેક રોગો થવાની સંભાવના છે આથી જ કેલ્શિયમ ખુબ જરુરી છે.
કેલ્શિયમ નો ઉણપ પુરી કરવા માટે ડાયટ મા આ વસ્તુ ને સામેલ કરી શકો છો. પાલક મા વિશેષ પ્રમાણ મા કેલ્શિયમ રહેલુ છે અંદાજીત 100 ગ્રામ પાલક મા 99 મિલીગ્રામ કેલ્શિયમ રહેલુ હોય છે. શરીર ને પુરતા પ્રમાણ મા કેલ્શિયમ મળી રહે તે માટે અઠવાડિયા મા ત્રણ વખત પાલક ખાવી જોઇએ. આ ઉપરાંત એક બાઉલ ભીંડામાં 40 ગ્રામ કેલ્શિયમ રહેલુ હોય છે. જે દાંત ને મજબુત રાખવામાં ખુબ ફાયદાકારક છે.

એક દિવસ મા એક અંજીર ખાવાથી આશરે 240 મીલીગ્રામ કેલ્શિયમ મળે છે આ ઉપરાંત તેમા ફાઈબર અને વિટામીન રહેલા છે. રોજ ખાલી પેટે અંજીર ખાવાથી કબજીયાત અને પાચન સંબંધી સમસ્યા પણ દુર થાય છે. દૂધ અને બાદામ મા પણ ભરપુર માત્રા મા કેલ્શિયમ રહેલુ છે દૂધ મા બાદામ પિસી ને ખાવાથી ફાયદો થાય છે આ ઉપરાંત ખાટા ફળો નારંગી લીંબુ ખાવાથી કેલ્શિયમ ની ઉણપ દુર કરી શકાય છે.
એક ટીપ્સ અલગથી નોટ કરો:- લોહી ના ઊંચા દબાણ માટે લસણ નો ઉપયોગ કરવો. તાજા ફળો અને શાકભાજી નો ઉપયોગ કરવો. ચિંતા અને ભય મનમા દાખલ ન થવા દો. સારી ઊંઘ લેવી.
મિત્રો અમારો આર્ટિકલ ગમ્યો કે ના ગમ્યો અભિપ્રાય જરુર આપજો અને અન્ય લોકો ને આ આર્ટીકલ સુધી પહોંચાડજો આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *