આ ફળ ના સેવન થી થાય છે અનેક ફાયદા ડેન્ગ્યુ જેવા રોગો માટે છે અસરકારક…

ડેન્ગ્યુ જેવા જીવલેણ રોગ ની સારવાર મા આપણે અનેક પ્રકાર ની દવા મા આપણે અનેક રૂપિયા ખર્ચી નાંખતા હોય એ છીએ અને આપણ ને ખ્યાલ પણ હોતો નથી કે આવી બિમારી મટાડવામા ઘણી વાર ફળ પણ ઉપયોગી સાબિત થાય છે. ડેન્ગ્યુ માદા મચ્છર કરડવાથી થાય છે 20મી સદીમાં વૈજ્ઞાનિકો ને ખ્યાલ આવ્યો કે ડેન્ગ્યુ રોગ વાઇરસ થી ફેલાય છે આ રોગ મા દર્દી ને તેજ તાવ માથાનો દેખાવો, શરીર મા કળતર, જીભ કડવી લાગવી વગેરે લક્ષણો જણાય છે.
આ રોગ નો સમરસ ઇલાજ કરવામા નો આવે તો માણસનું મૃત્યુ પણ થઈ શકે છે એવામાં આવી જીવ લેતી બિમારી મા રાહત આપી શકે છે પહાડી ફળ કીવી.

કીવી ફળ ગુણો થી ભરપુર છે તેમાં હાજર વિટામીન – c , એનટીઑકસીડીક, ફાયબર , પોટેશિયમ તેમજ અન્ય પોષક તત્વો ડેન્ગ્યુ તેમજ ડાયાબીટીસ જેવા રોગો સામે રક્ષણ પુરુ પાડે છે ડેન્ગ્યુ મા શરીર ના લોહીના પલેટસમ મા ઝડપી ઘટાડો થાય છે જેને ઠીક કરવામા કીવી ફળ ઘણુ ફાયદાકારક છે.આ ઉપરાંત આ ફળ શક્તિ વધારનારુ છે. કીવી મા હાજર રહેલા અનેક પોષક તત્વો મા વિટામિન E પણ રહેલુ છે જે ચામડી ના રોગ મા અસરકાર છે આ ઉપરાંત વજન ઘટાડવા મા પણ આ ફળ ઉપયોગી સાબિત થાય છે. આમ આ ફળ ના ફાયદા અનેક છે.

જો આ આર્ટીકલ ગમ્યો હોય તો શેર કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *