આ કોંગ્રેસ ની હાર નથી હિંદુસ્તાન ની જનતા ની હાર છે : Hardik patel

આજે પરીણામ નો દિવસ બપોર સુધી ના આંકડાઓ જોતા લાગી રહ્યુ છે કે ભાજપ ને 272+ ઉપરની ચોખ્ખી બહુમતી મળશે અને ભાજપ ની સરકાર બનશે આ ઉપરાંત ગુજરાત ની 26 સીટ પર ભાજપ નો ભગવો લહેરાશે અને 26 સીટ પર ભાજપ જીતી જશે એવુ લાગી રહ્યુ છે દેશ ની જનતા એ ફરી વખત મોદી સરકાર બનાવવા નો નિર્ણય કરી લીધો છે

ગુજરાત કોંગ્રેસ ના કદાવર ઉમેદવાર હારી જશે આ બધા વચ્ચે અલગ અલગ નિવેદનો આવી રહયા છે ત્યારે કોંગ્રેસ ના સ્ટાર પ્રચારક Hardik patel નુ નિવેદન સામે આવી રહ્યુ છે Hardik patel એ ફેસબુક ના માધ્યમ થી એવુ નિવેદન આપ્યું છે કે ” કોંગ્રેસ નહી આ હાર શિક્ષણ ની હાર છે બેરોજગારી ની હાર છે ખેડૂત ની હાર છે સામાન્ય પ્રજા સાથે જોડાયેલા તમામ મુદ્દા ઓ ની હાર થઈ છે એક ઉમ્મીદ હારી છે અને સાચુ કવ તો ભારત ની જનતા ની હાર છે કોંગ્રેસ ના દરેક કાર્યકર્તા ની લડત ને સલામ કરુ છુ કોંગ્રેસ ના શ્રી રાહુલજી ગાંધી એ ઇમાનદારી થી જનતા ની વાત સામે રાખી છે જનતા એ ભાજપ ને નહી બેઈમાન ભાજપ ને જીતાડયું છે તમે મને ગાળો આપશો પણ સાચુ બોલવું જરુરી છે દેશ ની જનતા ના મોઢા પર ખુશી નથી ભારત માતા કી જય અમે ચુપ નહી બેઠીએ લડશુ અને જીતશુ.
ફેસબુક મા આવુ નિવેદન આપ્યા પછી કંમેનટ મા ઘણા લોકો Hardik patel ને ટ્રોલ કરી રહયા છે.
હવે જોવાનું એ રહ્યુ છે કે અન્ય નેતાઓ ના શુ નિવેદનો આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *